તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 8th April 2025
વજુભાઈ વાળાને મળતા મનસુખ માંડવિયાઃ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સૌરાષ્ટ્રના પીઢ અને જનસંઘના પાયાના પથ્થર વજુભાઈ વાળાના ઘરે મુલાકાત કરી અને જંકશનના સમયમાં કેવા કપરા કાર્યો કેવી રીતે કર્યા હતા તે અંગે વિસ્તુત ચર્ચા કરી. શહેર પ્રમુખ શ્રી માધવ દવે અને ધારાસભ્યઓ અને સંસદ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. શ્રી તેજસ ભટ્ટે સૌને આવકાર્યા હતા.

(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
