તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ભર ઉનાળે ખંભાળિયામાં ઝાકળ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે ઝાકળનું સામ્રાજ્ય છવાયુ હતુ. ઉનાળામાં વહેલી સવારે ઝાકળ શરૂઆત થતા વધુ ગરમી થવાની શક્યતા રહેલી છે. સવારે આગળ કંઈ ન દેખાય તેટલી ઝાકળ છવાઈ હતી.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
