તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ગુજરાત સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કર્યો : ગુજરાત સરકારે દરેક વિધાનસભા મતવિસ્તાર માટે ધારાસભ્યોને આપવામાં આવતી ગ્રાન્ટમાં ૧ કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. આ નિર્ણયથી સ્થાનિક વિકાસ કાર્યોને વેગ મળશે અને ધારાસભ્યોને તેમના મતવિસ્તારની જરૂરિયાતો પૂરી કરવામાં વધુ સરળતા રહેશે.

(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
