<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

વક્‍ફ સુધારા કાયદાની બંધારણીયતા પર ૧૫ એપ્રિલે સુનાવણી : સુપ્રીમ કોર્ટ ૧૫ એપ્રિલે વક્‍ફ (સુધારો) અધિનિયમ, ૨૦૨૫ની બંધારણીયતા પર સુનાવણી કરશે. આ મુદ્દે દાખલ અરજીઓ પર નિર્ણાયક ચુકાદો આવી શકે છે.

(4:13 PM IST)