<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

દુબઈના ક્રાઉન પ્રિન્‍સ મુંબઈના બીએસઈની મુલાકાતે : શેખ હમદાન બિન મોહમ્‍મદ બિન રાશિદ અલ મકતૂમે બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જની મુલાકાત લીધી. આ મુલાકાતથી ભારત-યુએઈ આર્થિક સંબંધો મજબૂત થશે.

(4:15 PM IST)