<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

કોંગ્રેસ સંમેલન ઐતિહાસિક : થરૂર : કોંગ્રેસ નેતા શશિ થરૂરે જણાવ્‍યું કે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિ અને ગાંધીજીના પ્રમુખપદની સદીની ઉજવણી માટેનું સંમેલન ઐતિહાસિક છે.

(4:18 PM IST)