તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
અર્નબ ગોસ્વામી માટે મોટી રાહત: કલકત્તા હાઈકોર્ટે તેમની સામેની એફઆઇઆર રદ કરી* દેશના જાણીતા પત્રકાર અને રિપબ્લિક ચેનલના સુપ્રીમો અર્નબ ગોસ્વામી માટે મોટી રાહત. કલકત્તા હાઈકોર્ટે અર્નબ ગોસ્વામી સામેની એફઆઇઆર રદ કરી. હાઈકોર્ટે એફઆઇઆર ના આધાર પર પણ સવાલ ઉઠાવ્યા, જણાવ્યું કે અર્નબનો ખોટા નિવેદનો કરવાનો કોઈ ઈરાદો નહોતો.

(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
