<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

સુરતમાં ૪ ડઝનથી વધુ હીરાઘસુઓને ઝેરી અસર: સુરતમાં ૫૦થી વધુ રત્નકલાકારોને ઝેરી અસર: પાણી પીધા બાદ રત્નકલાકારોની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા; પાણીમાં અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાની શંકા: પોલીસ તપાસનો ધમધમાટ

(6:36 PM IST)