<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

આખરે ૬ મહિના બાદ માધાપર ચોકડીએ ફરી બસ સ્‍ટેશન શરૂ કરાયું: જામનગર-મોરબી તથા ભૂજ જવા-આવવા માટે ૧પ૦ બસ મળશે : રાજકોટ એસ.ટી. ડીવીઝનનું માધાપર ચોકડીએ અગાઉ શરૂ કરાયેલ બસ સ્‍ટેશન અસુવિધાઓને કારણે અને મુસાફરોના રોષને કારણે બંધ કરવુ પડયું હતું: અંદાજે ૬ મહિના બંધ રહ્યા બાદ ગઇકાલ સાંજથી ફરી આ બસ સ્‍ટેશન શરૂ કરી દેવાયું છેઃ આ બસ પોર્ટ પરથી દરરોજ જામનગર-મોરબી-ભુજ જવા-આવવા માટે ૧પ૦ બસ મળશેઃ હાલ ધોમ તડકો હોય ORS-છાશ કેન્‍દ્રો પણ શરૂ કરાયા...

(10:32 AM IST)