<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કંડલા બંદરનું મેગા રૂપાંતરણ કંડલા બંદરને વૈશ્વિક મેરિટાઈમ, શિપબિલ્ડિંગ અને ગ્રીન ફ્યુઅલ હબમાં રૂપાંતરિત કરવાની યોજના. રોકાણ: ૫૭,૦૦૦ કરોડ ૧. મેગા શિપબિલ્ડિંગ કોમ્પ્લેક્સ - રોકાણ: ૩૦,૦૦૦ કરોડ, વિસ્તાર: ૬,૦૦૦ એકર, ક્ષમતા: ૩૨ નવા અને ૫૦ જૂના જહાજો ૨. ૧૦ મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે ઈલેક્ટ્રોલાઈઝર ૩. નવું બંદર, આધુનિક કાર્ગો સિસ્ટમ અને ડ્રાય કાર્ગો જેટીને લિક્વિડ જેટીમાં રૂપાંતર.

(1:28 AM IST)