News of Friday, 11th April 2025
*રાજકોટમાં ૪૦ લાખ રૂ.નો બોગસ મેડીક્લેઇમ પકાવવાનું કાવતરૂ ઝડપાયું : રાજકોટમાં ૪૦ લાખનો બોગસ મેડીક્લેઇમ પકાવવાનું કાવતરૂ ઝડપાયું છે. શહેરના માધાપર ચોકડી વિસ્તારના ડો. હિતેશ કાથરાણી, દર્દી મયુર છુછાર અને સમર્પણ હોસ્પિટલના કર્મચારી સહિતનું કારસ્તાન: અમદાવાદના ડો. રશ્મિકાંત પટેલની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ..:પેરાલીસીસની અસરની સારવારના એક તબીબના કાગળોમાં ડાબી બાજુ, બીજા તબીબના કાગળોમાં જમણી બાજુ અસર થયાનું લખાયું અને ભાંડો ફૂટ્યો: સિવિલના સહયોગ ઇમેજિનના એમઆરઆઈના ખોટા રિપોર્ટ રજૂ કરાયા

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
