<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનાં મંદિરે મહા અન્નકૂટનાં દર્શન : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનાં મંદિરે મહા અન્નકૂટનાં દર્શન યોજાયા હતા જેના મોટી સંખ્યામાં આવી કોઈએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આવતીકાલે અહીં મોટી સંખ્યા ભાવિકો હનુમાનજીના દર્શન કરવા માટે ઉમટશે.(અહેવાલ: વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાઘેલા -જુનાગઢ)

(11:48 AM IST)