<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

પટિયાલા હાઉસ કોર્ટે તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી મંજૂર કરી: તપાસ એજન્સી NIAએ 20 દિવસની કસ્ટડી માંગી હતી. આ કેસની સુનાવણી બંધ રૂમમાં થઈ અને રાત્રે 2 વાગ્યે ચુકાદો જાહેર કરાયો

(11:59 AM IST)