<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

હવે શું? અમેરિકાએ ચીની માલ પર ૧૪૫% ટેરિફ લગાવ્યા બાદ ચીને પણ યુએસ માલ પર ૧૨૫% ટેરિફ ફટકાર્યો : વૈશ્વિક અર્થતંત્રમાં હલચલ મચાવતા સમાચારમાં, અમેરિકાએ ચીની માલ પર ૧૪૫% ટેરિફ લગાવ્યા બાદ ચીને પણ યુએસ માલ પર ૧૨૫% ટેરિફ લગાવી દીધા, જે કાલે ૧૨ એપ્રિલથી લાગુ થશે. : આ ટેરિફ યુદ્ધથી બંને દેશોના વેપાર, બજારો અને સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડવાની શક્યતા છે: ન્યુઝફર્સ્ટ : ચીનનું કહેવું છે કે આ પગલું અમેરિકાની નીતિઓનો જવાબ છે, જ્યારે ટ્રમ્પે વધુ આકરાં પગલાંની ચીમકી આપી છે. : નિષ્ણાતો માને છે કે આ ઘટના વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વધારશે. સૌની નજર હવે ટ્રમ્પની આગલી ચાલ પર છે—વાટાઘાટો કે વધુ ટેરિફ?

(3:08 PM IST)