<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

રાજકોટના ૧૮ ઝોન સહિત રાજયભરની તમામ સબ રજીસ્‍ટ્રાર કચેરીઓ સોમવાર સુધી બંધ રહેશેઃ હજારો દસ્‍તાવેજો અટકી ગયાઃ સરકારને કરોડોનું નુકશાન : ગઇકાલે ગુરૂવારે રજા હતીઃ તેથી દસ્‍તાવેજોની કામગીરી ઠપ્‍પ હતી, હવે આજે ચાલુ દિવસ છે... પરંતુ ગરવી ગુજરાત પોર્ટલમાં નવી જંત્રી લાગુ કરવા સંદર્ભે અપડેશન કામગીરી ચાલુ કરાઇ હતી હોય આજે રાજકોટના ૭૮ ઝોન સહિત રાજયભરમાં દસ્‍તાવેજ કામગીરી-ટોકનની કાર્યવાહી બંધ કરી દેવાઇ છે, કાલથી ત્રણ દિવસ રજા છે... હવે ડાયરેકટ મંગળવારે જ દસ્‍તાવેજ કામગીરી થશેઃ હાલ હજારો દસ્‍તાવેજો અટકી ગયાઃ સરકારને ૧ દિવસમાં કરોડોનું નુકશાન...

(3:41 PM IST)