<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કલેકટર સહિત સંખ્‍યાબંધ સરકારી કચેરીઓ ખાલીખમ! ૧ દિ' ની રજા મૂકી પાંચ દિવસની રજાનો લાભ લેતા કર્મચારીઓઃ અરજદારોને ધક્કા : ગુરૂવારે મહાવીર જયંતીની રજા અને આજે શુક્રવારે ૧ દિવસની રજા મૂકી દઇ કલેકટર -મહેસૂલની તમામ કચેરીઓ-જીલ્લા પંચાયત- બહુમાળીની તમામ ૬૬ સરકારી કચેરીઓમાં સંખ્‍યાબંધ કર્મચારીઓએ ૧ દિવસની રજા મૂકી પાંચ દિવસની રજાનો લાભ લેતા આજે સેંકડો અરજદારોને જનસેવા-રેશનકાર્ડ-સમાજ કલ્‍યાણમાં અનેક પ્રકારના સર્ટિફિકેટ મેળવવામાં ભારે ધક્કા થયા હતાઃ દેકારો મચી ગયો હતોઃ લોકોએ કલેકટર સહિત અધિકારીઓને ફરિયાદો કરી છે.

(3:42 PM IST)