<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

વાંકાનેરમાં ફ્રીજ રીપેરીંગની દુકાનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ : વાંકાનેર:વાંકાનેરમાં ફ્રીજ રીપેરીંગની દુકાનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે.મોરબીથી ફાયર બ્રિગેડની ટીમ આવી હતી અને આગને કાબુમાં લીધી હતી.(તસ્વીર-અહેવાલ:મહમદ રાઠોડ-વાંકાનેર)

(3:47 PM IST)