<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

રાજકોટની કલેક્ટર કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી : મોકડ્રિલ હોવાનું ખુલ્યું : રાજકોટની કલેક્ટર કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ છે.ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી , ડોગ સ્ક્વોડ સહિતની ટિમો કલેકટર કચેરીએ પહોંચી ગઈ છે અને કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે અંતે આ મોકડ્રિલ હોવાનું ખુલ્યું છે.

(4:17 PM IST)