<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

સિંગાપોરના એરપોર્ટ પર છે વિશ્વનો સૌથી ઊંચો ઇન્ડોર વોટરફોલ સિંગાપોર,તા.૧૧: સિંગાપોરના જ્વેલ ચાંગી એરપોર્ટના જ્વેલ કૉમ્પ્લેકસમાં ૧૩૧ ફુટ ઊંચો વોટરફોલ વર્લ્ડનો સૌથી ઊંચો ઇન્ડોર ધોધ છે. આ જ કોમ્પ્લેકસમાં શોપિંગ મોલની સાથે લીલોતરીથી છલકાતું ઇન્ડોર ફોરેસ્ટ પણ છે

(4:18 PM IST)