News of Friday, 11th April 2025
પાટણ કલેકટર કચેરીમાં બોમ્બ મુકાયો હોવાનો મળ્યો ઇ-મેઇલ પાટણ જિલ્લા કલેકટરના મેઇલ આઇડી પર આવ્યો ઇ-મેઇલઃ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેકટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શકયતાઃ ઇ-મેઇલને પગલે જિલ્લા કલેકટરે તમામ કચેરીઓ ખાલી કરાવીઃ અધિકારી કર્મચારીઓને ઘરે મોકલવા હુકમઃ પોલીસ ટીમો કલેકટર કચેરી પહોંચી : જુઓ વિડિયો

(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
