<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

રાજકોટમાં ગરમીમાં ઘટાડોઃ ૩૯.૪ ડીગ્રી રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપ સાથે અસહય ગરમીનો અનુભવ થઇ રહયો છે. ગઇકાલથી આંશિક રાહત મળી છે. તો આજે તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. બપોરે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઇ રહયા છે. સાંજના સમયે પણ પવનનું જોર વધુ જોવા મળે છે.

(4:50 PM IST)