News of Friday, 11th April 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની સફળ મુલાકાત બાદ સ્વદેશ રવાના : દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની સફળ મુલાકાત બાદ સ્વદેશ જવા રવાના થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી જતા પહેલા સ્લોવાકિયાના બ્રાતિસ્લાવામાં ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળના સભ્યો સાથે એક વાર્તાલાપ સત્રમાં હાજરી આપી હતી.

(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
