News of Friday, 11th April 2025
ભારતે ‘ગૌરવ’ લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું ભારતે એસયુ-૩૦ એમકેઆઈ વિમાનથી ‘ગૌરવ’ લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બનું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું, જેણે ૧૦૦ કિલોમીટર દૂરના લક્ષ્યને ચોક્કસ નિશાન બનાવ્યું. ડિજિટલ મીડિયા અનુસાર, આ સ્વદેશી બોમ્બ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલ છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતામાં મહત્વનો ઉમેરો છે.

(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
