<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

આરબીઆઈ ૪૦,૦૦૦ કરોડના સરકારી બોન્ડ ખરીદશે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ઓપન માર્કેટ ઓપરેશન્સ (ઓએમઓ) હેઠળ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના સરકારી બોન્ડની ખરીદી કરશે. હિન્દી મીડિયા અનુસાર, આ પગલું બજારમાં રોકડ પ્રવાહ વધારવા અને બોન્ડ યીલ્ડને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યું છે.

(8:15 PM IST)