તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 11th April 2025
કેમ્પાએ રામ ચરણને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા કેમ્પા કોલાએ સુપરસ્ટાર રામ ચરણને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. ડિજિટલ મીડિયા અનુસાર, આ નિર્ણયથી કેમ્પા યુવા ગ્રાહકોમાં લોકપ્રિયતા મેળવવા માટે રામ ચરણની લોકપ્રિયતાનો લાભ લેશે.

(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
