<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

અદાણી એન્ટરપ્રાઇઝિસ ભારતમાં કોપર સ્મેલ્ટર શરૂ કરશે અદાણી એન્ટરપ્રાઇઝિસ આગામી ચાર અઠવાડિયામાં ભારતમાં કોપર કોન્સન્ટ્રેટ રિફાઇન કરતું મોટું સ્મેલ્ટર શરૂ કરવા જઈ રહી છે. ઇંગ્લિશ મીડિયા અનુસાર, આ પ્રોજેક્ટ ગુજરાતના મુન્દ્રામાં સ્થપાશે, જે ભારતની ઔદ્યોગિક ક્ષમતામાં વધારો કરશે અને રોજગારીની તકો ઊભી કરશે.

(8:13 PM IST)