<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ભારત પાસે ચેટ-જીપીટીનો સમકક્ષ એઆઈ હશે: અજય સૂદ ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય સૂદે ખાતરી આપી કે ભારત પાસે ચેટ-જીપીટીની સમકક્ષ ટેકનોલોજી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. ડિજિટલ મીડિયા અનુસાર, આ એઆઈ ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી રહી છે, જે શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગોમાં ક્રાંતિ લાવી શકે છે.

(8:14 PM IST)