News of Friday, 11th April 2025
ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારની શરતો નક્કી સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા માટે વાટાઘાટોની શરતો નક્કી કરી લીધી છે. ઇંગ્લિશ મીડિયા અનુસાર, આ કરાર ટેક્નોલોજી, ફાર્મા અને કૃષિ ક્ષેત્રોમાં સહકાર વધારશે, જે બંને દેશોના આર્થિક સંબંધોને નવી દિશા આપશે.

(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
