<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

માનો કે ન માનો !! વ્હાઇટ હાઉસ ચીનને શાંતિના સંદેશા મોકલી રહ્યું છે : ચીનને જિનપિંગ - ટ્રમ્પ વચ્ચે હોટલાઇન પર તાત્કાલિક ફોન કોલની વિનંતી કરવામાં આવી રહી છે : બીજી તરફ, ચીનના વાણિજ્ય મંત્રીએ કહ્યું, 'ટ્રમ્પના ટેરિફના પગલાં હવે મજાક બની ગયા છે.' (ન્યૂઝફર્સ્ટ)

(10:27 PM IST)