News of Monday, 14th April 2025
ભાજપ દ્વારા ૬ તાલુકાના મંડળ પ્રમુખની જાહેરાત અમદાવાદ, તા., ૧૪: ભાજપે ૬ તાલુકા મંડળ પ્રમુખની જાહેરાત કરી છે. જેમાં ટંકારામાં દિનેશ ગડારા, વાંકાનેર તાલુકામાં ચતુર મકવાણા, વાંકાનેર શહેરમાં દિપક પટેલ, સુત્રાપાડામાં મસરીભાઇ રાઠોડ, અમરેલીના દામનગરમાં નરેશ મકવાણા, ગઢડામાં દિલીપ ડાભીની વરણી કરાઇ છે.

(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
