<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ધ્રોલના ભરવાડ શેરીમાં રહેતા કલ્પેશ બિજલભાઈ ભુંડીયા (ભરવાડ) ગઈકાલે તારીખ ૧૩/૪/૨૦૨૫ ને રવિવારે રાત્રે ઘરેથી ચાલ્યા ગયા છે. જે કોઈને પણ કલ્પેશભાઈ જોવા મળે તોઓએ આ સાથે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે : (૧) ૬૩૫૩૯૯૬૫૮૮ (૨) ૯૮૯૮૯૫૫૪૬૭ (૩) ૯૪૨૭૭૬૯૫૯૯ (૪) ૯૬૦૧૬૬૧૮૭૬ (સંજય ડાંગર, ધ્રોલ)

(4:06 PM IST)