<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

લખનૌની લોકબંધુ હોસ્પિટલના બીજા માળે રાત્રે 10 વાગ્યે આગ ભભૂકી :હોસ્પિટલમાં 200 થી વધુ દર્દીઓ દાખલ થયા:મહિલા વોર્ડ અને બાળકોના NICUનો સમાવેશ: ફાયર વિભાગ અને સ્ટાફની મદદથી બધા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. કોઈ જાનહાનિના અહેવાલ નથી. ગંભીર દર્દીઓને KGMU અને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

(1:04 AM IST)