હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 15th April 2025
ચક્ષુદાન : પંજુરી આઇ કલેક્શન સેન્ટર જુનાગઢ દ્વારા ૧૭૨ મું ચક્ષુદાન મનજીભાઇ હાજા ભાઇ મકવાણા નું ડોક્ટર સુરેશ ઉંજીયા સાહેબ અને ગીરીશ મશરૂ એડવોકેટ એ સ્વિકારી સકીલ ભાઇ હાલેપોત્રા રાજકોટ મેડીકલ કોલેજ ને પહોંચાડવા રવાના થયા આ સેવા જુનાગઢ શહેર માટે ૨૪ કલાક ૩૬૫ દિવસ ઉપલબ્ધ છે મોબાઇલ નંબર ૯૮૨૫૯ ૩૫૦૭૫ જુનાગઢ આ ચક્ષુદાન થી ૩૪૪ વ્યક્તિ ને દ્રષ્ટિ પ્રાપ્ત થયેલ છે. (૯.૧ર)

(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
