<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

મહાદેવ હર : જુનાગઢ : હનુમાન મહોત્‍સવના શૂભ દિવસે,રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ,જુનાગઢ દ્વારા સત્‍યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં બહોળી સંખ્‍યામાં જ્ઞાતિ બંધુઓએ સત્‍યનારાયણ ભગવાનની કથા નો લાભ લેવામાં આવેલ હતો, અને બધા એ મહાપ્રસાદ તથા અલ્‍પહારનો લીધેલ હતો.

(1:17 PM IST)