<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

આગામી રવિવારે ર૦મી એ રાજકોટમાં કલાસ-૧ તથા કલાસ-ર માં GPSC પરીક્ષા આગામી ર૦મીના રવિવારે મામલતદાર, ડે. કલેકટર ચીફ ઓફીસર બનવા માંગતા ઉમેદવારો માટે રાજકોટમાં GPSC ની પરીક્ષા લેવાશેઃ કુલ ૩ર કેન્‍દ્રો ઉપર ૭૦૯૧ ઉમેદવારો પરીક્ષા આપશે. તમામ કેન્‍દ્રો ચકાસી લેવા પાણી-પંખા-કુલરની છાંયડાની વ્‍યવસ્‍થા કરવા કલેકટરના આદેશો પેપર બપોરે ૧ર થી ૩ લેવાશેઃ નોડલ તરીકે મામલતદારો તથા ડે. કલેકટરોને ખાસ જવાબદારી

(2:25 PM IST)