<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

કાલે કલેકટરના અધ્‍યક્ષપદે લેન્‍ડગ્રેબીંગ કમિટીની બેઠકઃ ૯૦ કેસો અંગે સમીક્ષા ૨૦ કેસોમાં ૫૦ લોકોને રૂબરૂ બોલાવાયા આવતીકાલે બપોરે ૧૨ વાગ્‍યે જીલ્‍લા કલેકટર શ્રી પ્રભવ જોષીના અધ્‍યક્ષપદે લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠક મળશે : કૂલ ૯૦ જેટલા કેસો મૂકાશેઃ જેની તમામ લેવલે સમીક્ષા થશેઃ કાલે ૨૦ થી વધુ કેસોમાં નવા નિયમ મુજબ ૫૦ લોકોને નોટીસો આપી સુનાવણી અર્થે રૂબરૂ બોલાવાયા

(2:27 PM IST)