<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

સાંબરકાંઠાઃ ગરમીથી મજુરનું મોતઃ જીલ્લામાં યલો એલર્ટ : સાંબરકાંઠા જીલ્લાના વડાલી રેલ્‍વે લાઇનમાં કામ કરતા રપ વર્ષના મનોજ ડામોરનું મોત નિપજયું છે. રેલ્‍વે લાઇનમાં કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. ગરમીમાં બપોરે ૧ર થી ૪ સુધી શ્રમીકોને કામ ન કરવા આદેશ આપવામાં આવ્‍યો છે.

(3:18 PM IST)