<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ગરમીનો પ્રકોપ જારીઃ રાજકોટમાં ૪૨.૨ :રાજ્‍યભરમાં સૂર્યદેવનો પ્રકોપ જારી છે. ત્‍યારે રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન ૪૧ ડીગ્રીની ઉપર જ નોંધાઈ રહ્યું છે. આજે પણ મહત્તમ તાપમાન ૪૨.૨ ડીગ્રી છે. તો સાથોસાથ ૧૪ કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યા છે. ખાસ કરીને સાંજના સમયે પવનનું જોર વધુ જોવા મળે છે.

(3:21 PM IST)