તા. ૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો વદ – ૮ સોમવાર
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો 3:36 PM
અમદાવાદ-વડોદરામાં GST ત્રાટકયું: સિરામીક (કારના કોટીંગ)ના રીટેલર પર દરોડા 2:39 PM
રિલાયન્સના IPOએ ૧૦૦૦નાં ૫૩ લાખ રૂપિયા કરાવ્યા : જિયો ચમત્કાર કરશે? 2:39 PM
કેપ્ટન સ્મિત બે વાર મૃત્યુથી બચી ગયાઃ ડોક્ટરે ખોપડીના ફ્રેક્ચર વિશે ભયાનક સત્ય જાહેર કર્યું: ફોટામાં તેમના માથા પર ઊંડા સર્જિકલ ડાઘ અને ટાંકા દેખાયા 2:53 PM
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ : મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થતાં કુલ ડીએ ૬૩ ટકા પર પહોંચ્યું : કેબિનેટની મંજૂરીથી સરકારી તિજોરી પર આવશે રૂ. ૧૦,૦૧૬ કરોડનો બોજ 3:41 PM
રસોડામાં રોજબરોજ વપરાતા ફ્રિજ પર ભૂલથી પણ ન મૂકતા આ 5 ખતરનાક વસ્તુઓ: મોટું આર્થિક નુકસાન અને જીવનું જોખમ સર્જાતા લોકોના છાતીના પાટિયા બેસી ગયા 7:28 PM
અકિલા ન્યૂઝ : ભગવાન શ્રીરામના અયોધ્યા આગમન અને દિવાળીના શુભ અવસરે રાજકોટનો ઐતિહાસિક ધર્મેન્દ્ર રોડ રંગબેરંગી રોશનીથી જગમગી ઉઠ્યો : ઉત્સવના માહોલ વચ્ચે ખરીદી માટે લોકોની ઉમટી ભીડ : દિવાળીના પર્વ નિમિત્તે અવનવી લાઈટીંગથી ઝળહળતા બજારમાં ખરીદી કરવા માટે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો : માણો લાઈવ, ધર્મેન્દ્ર રોડ પર ઉત્સવનો જીવંત માહોલ : જુઓ વિડીયો (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા) 8:13 PM
બ્રાહ્મણ સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટે જારી કર્યું ધરપકડ વોરંટ 8:10 PM
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જયંતિ નિમિત્તે તા. ૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન “જન જાતિય ગૌરવ સપ્તાહ”ની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે 8:09 PM
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં છ અબજ ડૉલરથી વધુનો ઐતિહાસિક ઉછાળો: વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર અબજપતિ બન્યા 8:01 PM
દેશનું પ્રથમ માર્ગ સલામતી સંશોધન અને તાલીમ કેન્દ્ર સાસવડમાં આકાર લઈ રહ્યું છે: ઓટોમેટિક ટેસ્ટિંગથી વાહનો અને ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયા બનશે પારદર્શક 7:59 PM
દેશભરમાં બદલાતા હવામાનનો મિજાજ: ચક્રવાત મુરાસુની દહેશત વચ્ચે વીસ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી અને ઠંડીનો ચમકારો 7:56 PM
ફ્રી માં પાનકાર્ડના નામે 9 લોકોના આધાર ,પુરાવા, ફોટો મેળવી ૯ ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી 36 લાખના વ્યવહારો કર્યા : દ્વારકા સાયબર ક્રાઇમે બે આરોપીને દબોચ્યા 7:51 PM