<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

રાજકોટમાં 42.8 ડિગ્રી સાથે ગરમીનો પારો સૌથી ઉચકાયેલો: ગાંધીનગરમાં અને અમદાવાદમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી નોંધાયો: અમરેલીમાં 42 ડિગ્રી અને ડીસામાં 41.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું

(8:31 PM IST)