<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ટીસીએસને આંધ્ર પ્રદેશમાં મોટું કેન્દ્ર સ્થાપવા માટે નજીવી કિંમતે જમીન ફાળવણી: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) આંધ્ર પ્રદેશમાં પોતાનું એક મોટું કેન્દ્ર સ્થાપશે. રાજ્ય સરકારે કંપનીને માત્ર ૯૯ પૈસાના ટોકન દરે ૨૧.૬ એકર જમીન ફાળવી છે. આ પગલું રાજ્યમાં રોજગારીની તકો વધારવામાં મદદરૂપ થશે.

(10:00 PM IST)