હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 15th April 2025
(1) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે, 'અમે લોનાવાલાના એમ્બી વેલી સિટીમાં 707 એકર જમીન જપ્ત કરી છે, જેની બજાર કિંમત લગભગ 1,460 કરોડ રૂપિયા છે.' આ અત્યાર સુધીની કોઈપણ તપાસ એજન્સી દ્વારા જપ્ત કરાયેલી સૌથી મોટી જમીન છે. એક રેકોર્ડ... (2) નવી નિમણૂક !! CBDT એ અમદાવાદમાં સુનિલ કુમાર સિંહને નવા DGIT તરીકે નિયુક્ત કર્યા. (3) ખુબ રસપ્રદ!! આંધ્રપ્રદેશ સરકારે વિશાખાપટ્ટનમમાં TCS ને માત્ર 99 પૈસામાં 21.16 એકર જમીન ફાળવવાની મંજૂરી આપી. .(4) અંકલ સેમથી આઘા રહો!! કડક ઇમિગ્રેશન પૂછપરછ અને નીતિને કારણે માર્ચ મહિનામાં વિમાન દ્વારા અમેરિકામાં બિન-નાગરિકોના આગમનમાં લગભગ 10% ઘટાડો થયો. ડેટા - USAAC (ન્યૂઝફર્સ્ટ)

(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
