<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

કોંગ્રેસના નેતા અને પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી: અરજીમાં તેમણે પોતાની સામે દાખલ કરાયેલી FIRને રાજકીય રીતે પ્રેરિત ગણાવી અને કોર્ટને FIR રદ કરવા વિનંતી કરી: અરજી પર આજે સુનાવણી થઈ શકે

(1:07 AM IST)