News of Wednesday, 16th April 2025
ઉત્તરાખંડ સરકારનો કડક આદેશ, સરકારી કચેરીઓમાં બાયોમેટ્રિક હાજરી ફરજિયાત : ઉત્તરાખંડ સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં બાયોમેટ્રિક હાજરીનું સખત પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ પગલું કર્મચારીઓની નિયમિતતા અને સમયપાલનને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
