News of Wednesday, 16th April 2025
સેટેલાઇટ આધારિત નવી ટોલ નીતિ ૧૫ દિવસમાં, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે આગામી ૧૫ દિવસમાં સેટેલાઇટ આધારિત નવી ટોલ નીતિ શરૂ કરવામાં આવશે. આ નીતિથી ટોલ વસૂલાતની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
