<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

વેપાર યુદ્ધ કે ટેરિફની સુનામી? અમેરિકાએ વધુ એક ટેરિફ બોમ્બ ફોડ્યો - ચીન પર ૨૪૫% સુધીની આયાત ડ્યૂટીનો ખતરો! આ આર્થિક શતરંજ છે કે ચેકમેટ? કોણ મારી રહ્યું છે બાજી, અને કોણ થઈ રહ્યું છે ઘાયલ? વ્હાઇટ હાઉસના ફેક્ટ શીટ મુજબ, ચીનના વળતા ટેરિફના પરિણામે હવે ચીનથી અમેરાકમાં આયાત પર ૨૪૫% સુધીનો ટેરિફ લાગી શકે છે. સત્તાવાર વિગતો હવે જાહેર થશે.

(1:30 PM IST)