News of Wednesday, 16th April 2025
એરટેલ અને બ્લિંકિટની નવી પહેલ હવે ૧૦ મિનિટમાં મેળવો સિમ કાર્ડ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં પ્રથમ વખત, એરટેલે ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ હવે ગ્રાહકોને માત્ર ૧૦ મિ+નિટમાં તેમના ઘરે જ નવું સિમ કાર્ડ મળી જશે.

(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
