News of Thursday, 17th April 2025
મુર્શિદાબાદ હિંસાની તપાસ માટે સીટની રચના પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલી હિંસાની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) ની રચના કરી છે. આ ટીમ હિંસાના કારણો અને તેમાં સંડોવાયેલા લોકોની તપાસ કરશે.

(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
