News of Friday, 18th April 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુક્રવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે એલોન મસ્ક સાથે વાતચીત કરી હતી અને લખ્યું કે "અમે આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં અમારી બેઠક દરમિયાન આવરી લીધેલા વિષયો સહિતના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી." જો કે આ વાતચીત ક્યારે થઈ તે તેમણે જણાવ્યું ન હતું. PM મોદીએ લખ્યું કે તેઓએ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવનાઓ વિશે ચર્ચા કરી હતી.

(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
