News of Friday, 18th April 2025
ગોધરા-વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઈક પર સવાર એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના તૃપ્તિ હોટેલ પાસે બની હતી, જ્યાં એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
